યોગ ભગાવે રોગઃ PCODની સંપૂર્ણ સારવાર કરો આટલું, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

મહિલાઓને થતા રોગને મટાડવા માટે યોગાઅભ્યાસ ખુબ જ લાભકારી છે. PCODની સંપૂર્ણ સારવાર માટે અનુલોમ વિલોમ, કપાલભાતિ કરવાથી છૂટકારો મેળવી શકાય છે. પેરાલિસિસથી તાડાસન, અનુલોમ વિલોમ અને પ્રાણાયામ કરવાથી છૂટકારો મેળવી શકાય છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram