યોગ ભગાવે રોગઃ વાયરલ ફિવરથી બચવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
વાયરલ ફીવર, કોરોના ફીવર, ડેન્ગ્યુ, ચિકનગુનીયા, ટાઈફોઈડ વગેરે માટે ભ્રસ્ત્રિકા, પ્રાણાયામ, અનુલોમ -વિલોમ વગેરે લાભદાયી છે. આ સાથે અંજીર, દ્રાક્ષ, વગેરેને પીસીને પાણીમાં ઉકાળીને ગાળીને દિવસમાં ત્રણ વખત પીવાથી ટાઈફોઈડમાં રાહત રહે છે.
Continues below advertisement