યોગ ભગાવે રોગઃ બાળકોનો મેમરી પાવર વધારવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
બાળકોની મેમરી(Memory) વધારવા માટે આઈક્યુ લેવલ(IQ Level ) ઊંચુ લાવવા માટે દૂધીને ગાયના ઘીમાં શેકી તેમાં માવો નાંખી હલવો તૈયાર થઈ જાય છે. જેનાથી બાળકોના મેમરી પાવરમાં વધારો થાય છે.
Continues below advertisement