યોગ ભગાવે રોગ: યોગ કરો, હૃદયને સ્વસ્થ રાખો, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
યોગાસન (Yoga) દ્વારા શરીર, ત્વચા (Skin) અને હૃદય (Heart) સ્વસ્થ રહે છે. સંતુલિત આહાર પણ કારગર સાબિત થાય છે. અનુલોમ-વિનુલોમ ફાયદાકારક છે. શીતલી-શીતકારી રોજ કરો. ગોમુખાસન ફાયદો પોંહચાડે છે.
Continues below advertisement