યોગ ભગાવે રોગ: વૃક્ષાસન સ્ત્રીઓ માટે ખુબ ઉપયોગી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વૃક્ષાસન (Vrikshasana) સ્ત્રીઓ (women) માટે ખુબ ઉપયોગી છે. સૂક્ષ્મ આસાન રોજ કરો. બાળ પણ થી જ યોગાભ્યાસ શરુ કરો. ઓબેસિટીની તકલીફ દુર કરવા માટે યોગાસન જરૂરી છે. (Pranayama) પ્રાણાયામ, સૂર્યનમસ્કાર (Sun salutation) ફાયદાકારક છે. આ ઉપરાંત સંતુલિત આહાર પણ જરૂર છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram