યોગ ભગાવે રોગ: યોગાસનથી તંદુરસ્તીની સાથે મેળવો સુંદરતા, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
યોગાસન દૈનિક જીવનમાં કરશો તો તંદુરસ્તી તો મળશે પરંતુ સાથે જ સુંદરતા પણ મળશે. ઓબેસિટી, વાળ ખરે, ચશમા વગેરે જેવી વસ્તુઓ સુંદરતામાં બધા રૂપ છે. આ તમામ મુશ્કેલીઓ દૂર કરવા માટે યોગાસન, પ્રાણાયામ, સૂર્ય નમસ્કાર વગેરે કારગર સાબિત થાય છે. આ ઉપરાંત સંતુલિત આહાર પણ ઉપયોગી છે. પાચન ક્રિયા સરળ બનતા આંતરિક તંત્ર સ્વચ્છ થાય છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News ABP News State ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates ABP Live Updates Asmita Gujarati News ABP News