યોગ ભગાવે રોગ: કરોડરજ્જુના દુખાવાને કરો દૂર, રહો સ્વસ્થ, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
કરોડરજ્જુ વિના આપણે કઈ કરી શકતા નથી. તેથી તેની સંભાળ લેવી મહત્વની છે. રાગીના લોટમાં ગાયનું ઘી અને ખાંડ નાંખી શિરો બનાવો જે કરોડરજ્જુની મજબૂતી માટે સારું છે. તાડાસનથી કમરના દુઃખાવા દૂર કરી શકાય છે. શલભાસન અને ધનુરાસન પણ કારગર છે. આ ઉપરાંત સંતુલિત આહાર લો અને સ્વસ્થ રહો.
Continues below advertisement