યોગ ભગાવે રોગ: છઠઠ પૂજામાં સૂર્યદેવનું શું છે મહત્વ?, તંદુરસ્તી માટે ઉપવાસ કેમ છે જરૂરી ?
Continues below advertisement
છઠઠ પૂજામાં સૂર્યદેવ ઉગતા અને ઢળતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવે છે. આ પૂજા દરમિયાન 36 કલાકનું નિર્જળા વ્રત પણ રાખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિનું શું મહત્વ છે અને કેમ ઉપવાસ અને પૂજા વિધિ કરવામાં આવે છે તે માટે ભારતીય ઇતિહાસ જાણવો જરૂરી છે. યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. સાથે જ રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Chhath Puja ABP Live Suryadev Ugata Dhalata Surya Ardhya Nirjala Vrat Indian Culture