યોગ ભગાવે રોગ: શિયાળાની ઋતુમાં શરદી સાથે કફની સમસ્યાથી કેવી રીતે છુટકારો મેળવશો ?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શિયાળાની ઋતુમાં શરદી સાથે કફની સમસ્યા પરેશાન કરે છે. જેના માટે કેસર અને હળદરવાળું ગરમ દૂધ ફાયદાકારક છે. આ સિવાય ઉકાળો પીવાથી પણ લાભ થાય છે. શ્વાસ અને પાચન ક્રિયા સારી બનાવે છે. આ સિવાય યોગાસન, પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર તંદુરસ્તી વધારે છે. સંતુલિત આહાર પાચન શક્તિ વધારે છે.
Continues below advertisement