યોગ ભગાવે રોગ: એકાગ્રતા મેળવવા માટે ૐનું ઉચ્ચારણ ફાયદાકારક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યોગાસન કરવાથી મોટાભાગની બીમારીમાં રાહત મેળવી શકાય છે. સૂર્યનમસ્કાર, પ્રાણાયામ, વગેરે સ્વસ્થ રહેવા માટે કારગર સાબિત થાય છે. આ ઉપરાંત સંતુલિત આહાર પાચન ક્રિયામાં સરળ બને છે. ૐનો નાદ સર્વોત્તમ છે. એકાગ્રતા મેળવવા માટે ૐનું ઉચ્ચારણ ફાયદાકારક છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram