યોગ ભગાવે રોગ: અળસીનો પાવડર અને ઘી મિક્સ કરી બનાવો લાડુ અને રહો નિરોગી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
યોગ કરી રહો નિરોગી. પ્રાણાયામ, સૂર્યનમસ્કાર, કરો અને રહો નિરોગી. સંતુલિત આહાર પણ શરીર માટે ખુબ જરૂરી છે. આ સિવાય ઋતુ મુજબના ખોરાક રોગ પ્રતિકારક શક્તિ વધારે છે.
Continues below advertisement