યોગ ભગાવે રોગઃ વજન ઘટાડવા અને કંટ્રોલમાં રાખવાનો રામબાણ ઉપાય, જુઓ વીડિયો
Continues below advertisement
વજન ઉતારવા માટે દૂધીનો જ્યુસ, ભોજન ફેરફાર, દૂધીનું રાયતુ, દૂધીનું શાક અને દૂધીનો સુપ વગેરે ફાયદાકારક સાબિત થાય છે. આ સાથે જ ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધી શ્રેષ્ઠ છે. આ સાથે ભોજનની આદત બદલવાથી અને નિયમીત કરવાથી શરીરને સંતુલિત કરી શકાય છે.
Continues below advertisement
Tags :
Gujarati News Baba Ramdev Gujarat News Loss Weight Pranayama Cholesterol ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Weight Control Milk Juice