યોગ ભગાવે રોગ: શિયાળામાં સલાડ કેમ છે ઉપયોગી ?, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શિયાળામાં પરસેવો ઓછો આવે છે. જેને કારણે વજન વધે છે. વજન વધવાની સાથે શુગર અને અન્ય બીમારિયો વધે છે. આ બીમારીઓના કારણે ઘણી સમસ્યાઓ ઉભી થાય છે. આ મુશ્કેલીઓને દૂર કરવા માટે બીટ, ગાજર જેવા ખોરાક આરોગવા જોઈએ જેને કારણે મેદસ્વીતા દૂર થઇ શકે છે.
Continues below advertisement