યોગ ભગાવે રોગ: યોગાસન કરવાથી રોગથી મુક્તિ મેળવી શકાય, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

યોગાસન કરવાથી રોગથી મુક્તિ મેળવી શકાય છે. રોજિંદા જીવનમાં યોગ સામેલ કરવાથી તંદુરસ્તી જળવાઈ શકે છે. સંતુલિત આહાર પાચનશક્તિ વધારે છે. સૂર્યનમસ્કાર, પ્રણાયામ વગેરે બીમારીઓને દૂર રાખે છે. આ ઉપરાંત ઓમકારનો જાપ પણ તંદુરસ્તી જાળવી રાખે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram