યોગ ભગાવે રોગ: કોરોનાથી બચવા માટે ગોળ અને તુલસીનો ઉકાળો સર્વશ્રેષ્ઠ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોનાની લહેર ફરી શરુ થઇ છે. જેના માટે ઉકાળો દવાનું કામ કરે છે. ગોળ અને તુલસીનો ઉકાળો સર્વશ્રેષ્ઠ છે. આ ઉપરાંત આમળા અને એલોવેરા સૌથી વધુ ફાયદાકારક છે. આમળા અને અલોવેરાનો જ્યુસ પીવાથી તંદુરસ્તી જળવાય છે. સૂર્યનમસ્કાર, પ્રાણાયામ, યોગાસન રોજીંદાએ જીવનમાં સામેલ કરવાથી રોગપ્રતિકાર શક્તિ વધે છે. સંતુલિત આહાર પાચન ક્રિયા સારી કરે છે.
Continues below advertisement