યોગ ભગાવે રોગ: તણાવથી મુક્તિ મેળવવા માટે યોગાસન સૌથી ઉપયોગી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
આજના સમયમાં તણાવથી મુક્તિ મેળવવા માટે યોગાસન સૌથી ઉપયોગી છે. યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર કરવાથી તંદુરસ્તી જળવાય છે અને તણાવમુક્ત રહી શકાય છે. આ ઉપરાંત સંતુલિત ખોરાક પણ કારગર નીવડે છે. અનુલોમ-વિનુલોમ, તાડાસન, ઉતકૃત આસાન પણ તણાવમુક્ત જીવન શૈલીમાં ફાયદાકારક છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Stress Pranayama Yogasana Balanced Diet ABP Live Sun Salutation Liberation