યોગ ભગાવે રોગ: વજન વધારવા માટે હળદર-શિલાજીત મિશ્રિત દૂધનું સેવન કરો, જુઓ વિડીયો
Continues below advertisement
વજન વધારવા માટે (milk) દૂધમાં (turmeric-rock) હળદર અને શિલાજીત નાંખો. અને તેનું સેવન કરો. આ ઉપરાંત ખજૂર ખાવાથી પણ વજન વધે છે. સૂર્યનમસ્કાર અને યોગાસન (Yogasan) કરવાથી પણ વજનમાં ફરક જોવા મળે છે. આ ઉપરાંત કેળાં અને દહીનું સેવન કરવાથી પણ વજન વધે છે.
Continues below advertisement
Tags :
Gujarat News World News ABP Asmita News Yogasan Khajur ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Suryanamaskar ABP News Updates Dahi Dudh Haldar Shilajit