યોગ ભગાવે રોગ: શિયાળામાં આમળાનું સેવન કરો અને તંદુરસ્ત રહો, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શિયાળામાં આમળાનું સેવન કરો અને તંદુરસ્ત રહો. યોગાસન, પ્રાણાયમ, સૂર્યનમસ્કાર વગેરે કરવાથી તંદુરસ્તી જળવાય છે. અને સંતુલિત આહાર ખાવાથી પાચન શક્તિ વધે છે. આ બધાની સાથે ખાટા ફાળોનું સેવન પણ મહત્વનું છે. શિયાળીની ઋતુમાં લીલા શાકભાજી ખાવા વધુ હિતાવહ છે. તો સાથે જ સુકામેવાનું સેવન પણ જરૂરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Winter Fruits Pranayama Amla Yogasana ABP Live Suryanamaskar Dried Fruits ABP News