યોગ ભગાવે રોગ: જાડાપણાંને દૂર કરવા માટે યોગાસન ફાયદાકારક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

મેદસ્વિતાના કારણે મોટાભાગે બીમારી શરીરમાં ફેલાય છે. જાડાપણાંને દૂર કરવા માટે યોગાસન ફાયદાકારક છે. યોગાસન તંદુરસતી જાળવવા માટે કારગર છે. સૂર્ય નમસ્કાર અને પ્રણાયામ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આ ઉપરાંત સંતુલિત આહાર પાચન ક્રિયા સરળ બનાવે છે. આને પાચન ક્રિયા સરળ બનતા રોગોમાંથી મુક્તિ મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram