યોગ ભગાવે રોગઃ બાળકોની કોરોનાથી દૂર રાખવા માટે કરો આટલું, જુઓ વીડિયો
Continues below advertisement
કોરોનાકાળમાં બાળકોને સૌથી વધુ ચિંતા હોય છે. કારણ કે બાળકો આ રોગનો ઝડપથી ભોગ બની જાય છે. જેના માટે બાળકોને પૌષ્ટિક આહાર આપવો જરૂરી છે.
Continues below advertisement