યોગ ભગાવે રોગ: સૂર્યનમસ્કાર, તાડાસન ઓબેસિટીમાં આપે છે રાહત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સૂર્યનમસ્કાર (Sun salutation), તાડાસન (Tadasan) જેવા આસાન કરવાથી ઓબેસિટીમાં (obesity) રાહત મળે છે. આ ઉપરાંત કપાલભાતિ પણ ફાયદારૂપ છે. અંકુરિત અનાજ ઉપયોગી છે. આ સિવાય પ્રાણાયામ, યોગાસન સ્વસ્થ રહેવા માટે ચાવીરૂપ છે. સમતોલ આહાર પાચન શક્તિ સારી કરે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram