યોગ ભગાવે રોગ: શિયાળાની ઋતુમાં ગાયનું ઘી સૌથી વધુ ફાયદાકારક, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શિયાળાની ઋતુમાં કેવી રીતે સ્વસ્થ રહેશો. તે માટે ગાયનું ઘી સૌથી વધુ ફાયદાકારક છે. આ ઠંડીની ઋતુમાં સૂકા મેવા સંતુલિત પ્રમાણમાં ખાવા થી શરીરમાં ગરમી જળવાઈ રહે છે. અને યોગાસન, પ્રણાયામ, સૂર્યનમસ્કાર તંદુરસ્તી જાળવવા માટે કારગર સાબિત થાય છે.
Continues below advertisement