યોગ ભગાવે રોગ: સાંધાના દુખાવા દૂર કરવા માટે રાગીનો લોટ અને અળસીના બીજ કારગર
Continues below advertisement
સાંધાના દુખાવા દૂર કરવા માટે રાગીનો લોટ (Ragi flour) અને અળસીના બીજ (flax seeds) કારગર સાબિત થાય છે. આ બંને વસ્તુ મિક્સ કરીને ખાવાથી રાહત મળે છે. હાડકા ના રોગોથી પણ રાહત મળે છે. યોગાસન, પ્રાણાયામ અને સૂર્ય નમસ્કાર કરવાથી તંદુરસ્તી જળવાઈ રહે છે. સંતુલિત આહાર પણ ખુબ શરીર માટે ખુબ જરૂરી છે.
Continues below advertisement