યોગ ભગાવે રોગ: કેસર-હળદરવાળું દૂધ તંદુરસ્તી જાળવવા માટે જરૂરી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શિયાળો શરુ થતા જ શરીર માટે અવનવી વસ્તુઓ આરોગવાનું શરુ થાય છે. કેસર અને હળદરવાળું દૂધ તંદુરસ્તી જાળવવા માટે તેમજ સ્વસ્થ રહેવા માટે જરૂરી છે. આ ઉપરાંત યોગાસન, પ્રાણાયામ, સૂર્યનમસ્કાર રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. સાથે જ સંતુલીત આહાર પાચન શક્તિ વધારવા માટે ઉપયોગી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Milk ABP News Winter Turmeric Pranayama Yogasana Saffron ABP Live Sun Salutation ABP News