CM રૂપાણી દીવો પ્રગટાવે એ પહેલા જ નીતિન પટેલે પાડી તાળીઓ પણ દીવો જ બુઝાઇ ગયો, જુઓ વીડિયો
Continues below advertisement
આજથી ભાજપની ચિંતન શિબિરનો પ્રારંભ થયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે દીપ પ્રાગટ્ય સમયે રૂપાણી દીવો પ્રગટાવ્યો હતો, પરંતુ તે પ્રગટ્યો નહોતો. બીજી તરફ નીતિન પટેલ સહિતના કાર્યકરોએ તાળીઓ પાડી હતી. જોકે, ફરીથી રૂપાણીએ દીવો પ્રગટાવ્યો હતો.
Continues below advertisement