ઇન્ટરનેશનલ ખેલાડી પર સિંહે અચાનક કરી દીધો હુમલો, વીડિયોમાં જુઓ પછી શું થયું?

Continues below advertisement
દક્ષિણ આફ્રીકામાં પિંજરામાં કેદ બે સિંહને આંતરરાષ્ટ્રી રગ્બી ખેલાડી સ્કોટ બાલ્દવિન લાંબા સમયથી પંપાળી રહ્યો હતો. બાલ્દવિન સિંહના માથામાં હાથ ફેરવી રહ્યા હતા, ત્યારે જ સિંહે તેમનો હાથ જડબામાં દબોચી લીધો હતો. જોકે, સિંહ તેમનો હાથ પૂરો પકડમાં લે તે પહેલા છોડવવામાં સફળ રહ્યા હતા. નોંધનીય છે કે, તેઓ આફ્રિકાના બ્લેલ્ટરવિન ગેમ લૉજમાં પોતાની ટીમ સાથે ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram