ચીનમાં એક ઝૂમાં વાઘ સામે જીવતા ગધેડાને ફેંકી કઇ રીતે કરાયો ભોજન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજિંગઃ ચીનના Changzhou પ્રાણીસંગ્રહાલયમાં વાઘોને જીવતો ગધેડો ખાવા આપી દીધો હતો. હાલમાં ઇન્ટરનેટ પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જીવતા ગધેડાના ઝૂના કર્મચારીઓએ વાઘોના વાડામાં ફેંકી દીધો હતો. ગધેડાને અંદર ફેંકતા જ વાઘ તેના પર તૂટી પડ્યા હતા.
ગધેડાને અંદર ફેંકતા જ એક વાઘ તેના પર તૂટી પડે છે અને તેને ગળાથી પકડે છે. ઝૂની મુલાકાતે આવેલા એક વ્યક્તિએ આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવ્યો હતો. ઘણા મુલાકાતીઓએ તેને ક્રૂર ગણાવ્યું હતું. એક અહેવાલ અનુસાર, ઝૂના નફામાં ઘટાડો થયો હતો હોવાના કારણે ખર્ચ બચાવવા માટે જીવતો ગધેડો નાખ્યો હતો.