ખોડલધામમાં આમ થઈ મહાઆરતી, હજારો લોકો જોડાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
કાગવાડમાં ચાલી રહેલા પાંચ દિવસીય ખઓડલધામ મહોત્સવમાં આજે એટલે કે શનિવારે વહેલી સવારે મહાઆરતી થઈ હતી. જેમાં હજારો પાટીદારો જોડાયા હતા. મોબાઈલની લાઈટ ચાલુ કરીને આરતી કરી હતી.