પોલીસની હાજરીમાં કાર ચાલકે ચોરને ફટકાર્યો, જુઓ વીડિયો
Continues below advertisement
આ વીડિયો ઇલાહબાદમાં છે. જ્યાં ચોર કારનો કાચ તોડીને ચોરી કરવા જતા રંગેહાથ ઝડપાઇ ગયો હતો. આ પછી કાર ચાલકે તેને જાહેરમાં જ ફટકાર્યો હતો અને પછી પોલીસને સોંપી દીધો હતો.
Continues below advertisement