દ્વારકાઃ ગુંડાએ યુવકને જાહેરમાં કેમ માર્યો માર? જુઓ LIVE VIDEO
Continues below advertisement
દ્વારકાઃ સુરજકરાડી ખાતે એક યુવકને ઢોર માર મારતો વીડિયો સામે આવ્યો છે. માથાભારે શખ્સે ત્રણ દિવસ પહેલા ઓખા નગરપાલિકાની પેટા કચેરી પાસે યુવકને માર માર્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી અને આરોપી ને પકડી પાડવા તજવીજ હાથ ધરવામાં આવી છે. યુવકને જૂની અદાવતમાં માર માર્યો હોવાનું સામે આવ્યું છે.
Continues below advertisement