રાજકોટ: સબ સ્ટેશન પર ચડેલા યુવાનને કરંટ લાગતાં સળગ્યો, વીડિયો કરી શકે વિચલીત
Continues below advertisement
રાજકોટ: ગોકુલનગર મેઇન રોડ પર આવેલા સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ પાસે સબ સ્ટેશન પર માનસિક અસ્થિર યુવક ચડ્યો હતો. જ્યાં તેને હાઇ વોલ્ટેજ પાવરથી શોર્ટ લાગતાં સળગવા લાગ્યો હતો અને થોડીવાર પછી નીચે પટકાતા તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. સળગી રહેલા યુવકનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ યુવકની ઓળખ થઇ નથી. પોલીસ આ યુવકના પરિવારજનોની શોધખોળ કરી રહી છે.
Continues below advertisement