અમદાવાદઃ યુવકને ઉપરા-ઉપરી છરીના ઘા મારી કરી નાંખી યુવકની હત્યા, જુઓ LIVE VIDEO

Continues below advertisement
અમદાવાદઃ શહેરના નરોડા વિસ્તારમાં યુવકને છરીના ઘા મારીને ઠાર કરતો વીડિયો સામે આવ્યો છે. યુવકની પ્રેમપ્રકરણમાં હત્યા થઈ હોવાની આશંકા છે. ગેલેક્સી સિનેમા પાસે રીક્ષા ચાલક યુવકની હત્યાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કલ્પેશ નામના વ્યક્તિ દ્વારા આ હત્યા કરવામાં આવી છે. હત્યારા દ્વારા અગાઉ પણ રીક્ષા ચાલકને ધમકી અપાઇ હતી. હવે છેડતી કરશે તો જાનથી મારી નાખવાનું પણ કહ્યું હતું. વીડિયોમાં જોઇ શકાય છે કે, છરીના 20-25 જેટલા ઘા મારીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. સરદારનગર પોલીસ દ્વારા હત્યારાને ઝડપી આગળની તપાસ હાથ ધરી છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram