વશરામ સાગઠિયા વોટિંગ કરતાં હતા ને પાછળથી એક વ્યક્તિએ શૂટિંગ કરતાં થયો વિવાદ, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટઃ રાજકોટ ગ્રામ્યના કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયા મતદાન કરતાં વિવાદમાં સપડાયા છે. આજે સવારે તેઓ મતદાન કરી રહ્યા હતા, ત્યારે અન્ય એક વ્યક્તિ તેમની પાછળ ઊભા રહીને શૂટિંગ કરી રહ્યો હતો. જેને કારણે વિવાદ સર્જાયો છે.
Continues below advertisement