વલસાડઃ મધુબન ડેમના દરવાજા ખોલી નખાતા યુવક ફસાયો, જુઓ વીડિયો

Continues below advertisement
સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ નજીક રખોલી ગામે દમણગંગા નદીની વચ્ચે એક યુવાન ફસાઈ ગયો હતો. મધુબન ડેમના આઠ દરવાજા ખોલી દેવાને કારણે પાણીનો પ્રવાહ વધી ગયો હતો. જેને કારણે કૂદરતી હાજતે ગયેલો આ યુવક ફસાઇ ગયો હતો. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram