અમદાવાદઃ શૌચાલયના નળમાંથી પાણી લઈ બનાવાય છે સોડા, વીડિયો થયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શૌચાલયના નળનું પાણી લઈ સોડા બનાવનારનો વીડિયો
સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. અજાણી વ્યક્તિ દ્વારા આ વીડિયો ઉતારીને વાયરલ કરાયો છે. વીડિયોમાં સોડાની લારીવાળો શૌયાલયના નળમાં પાઇપ ફીટ કરીને સોડા બનાવવા માટે સ્ટીલના પાત્રમાં પાણી ભરતો જોઇ શકાય છે. વીડિયોમાં પાછળ શૌચાલય સ્પષ્ટ રીતે જોઇ શકાય છે.