કચ્છઃ અંજારમાં ભારે પવનથી કથાનો મંડમ કાગળની જેમ ઉડ્યો, જુઓ LIVE VIDEO

Continues below advertisement
કચ્છઃ બે દિવસ પહેલા અંજારના સતાપર ગામે કથા દરમિયાન મંડપ તુટી ગયો હતો. જોકે, આ ઘટનામાં જાનહાનિ થઈ નહોતી. ભારે પવનને કારણે મંડપ કાગળની જેમ ઉડી ગયો હતો. ગોર્વધન પર્વતની વાર્ષિક ઉજવણી માટે કથા યોજાઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram