માન્યતા દત્તે પોતાના જન્મદિન પર પુત્ર શહરાન સાથે કર્યો મસ્ત ડાન્સ, વાયરલ થયો Video
Continues below advertisement
અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્ત સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. યૂરોપ સહિત જુદા જુદા દેશોમાં પ્રવાસની તેમની તસવીરો ખૂબ ચર્ચામાં રહી છે. માન્યતા દત્ત 38 વર્ષની થઈ ગઈ છે. આ અવસર પર તેણે પરિવારની સથે ઉજવણી કરી હતી. પોતાના જન્મદિન પર માન્યતાએ પુત્ર સાથે ક્યૂટ ડાન્સ કર્યો હતો. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયર થઈ રહ્યો છે.
Continues below advertisement