ઉનાઃ વાસોજમાં મહિલાએ કરેલા વિરોધ મુદ્દે મંત્રી કુંવરજી બાવળીયાએ શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
ઉના: સૌરાષ્ટ્રના ઉના અને ગિરગઢડામાં છેલ્લા 10 દિવસથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારમાં 10 દિવસમાં 50 ઇંચથી વધુ વરસાદ વરસી ગયો છે અને લોકોની હાલત કફોડી છે ત્યારે તંત્રે કશું ના કરતાં લોકોના રોષનો ભોગ વિજય રૂપાણી સરકારના કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાએ બનવું પડ્યું હતું.
Continues below advertisement