અમદાવાદઃ પૂર્વ MLA ભાવસિંહ રાઠોડના ડ્રાઇવરે કિશોરી પર ગુજાર્યો બળાત્કાર, છતનું પતરું તોડીને ઘૂસ્યો ઘરમાં
Continues below advertisement
અમદાવાદઃ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના ડ્રાઇવરે એક કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે. થલતેજમાં રહેતી કિશોરી ઘરમાં હતી, ત્યારે આરોપી ઘરના પતરા તોડીને ઘરમાં ઘૂસી ગયો હતો અને કિશોરી પર બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર ગુજાર્યા પછી આરોપી કિશોરીને રસ્તા પર ફેંકીને ફરાર થઈ ગયો હતો. અત્યારે આ આરોપી ફરાર છે.
16 વર્ષીય કિશોરી પરિવાર સાથે ઘરમાં સૂતી હતી. તેની બહેન પાસે ઘરમાં સૂતી હતી, ત્યારે પૂર્વ ધારાસભ્યનો ડ્રાઇવર ઘરનું પતરું તોડીને અંદર ઘૂસી આવ્યો હતો. આ પછી તેને બેભાન કરીને ઉઠાવી ગયો હતો. આ પછી તેની સાથે કારમાં બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાનું કિશોરી જણાવી રહી છે. આ પછી તેને રસ્તા વચ્ચે ફેંકી દેવામાં આવી હતી. આ અંગે સોલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.