રાધનપુરઃ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ડાયરામાં કર્યો રૂપિયાનો વરસાદ, જુઓ વીડિયો
Continues below advertisement
રાધનપુર: શનિવારે રાધનપુરમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના રાધનપુર-સાંતલપુર અને સમી તાલુકા દ્વારા આયોજિત ઠાકોર સમાજના કન્યા છાત્રાલયના લાભાર્થે રાત્રે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાધનપુર કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કલાકારો પર મન મૂકીને પૈસાનો વરસાદ કર્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે.
Continues below advertisement