અમદાવાદઃ RTE મુદ્દે ઉદગમ સ્કૂલે વિરોધ માટે પહોંચેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદઃ આરટીઇ હેઠળ ગરીબ બાળકોને પ્રવેશ ન આપતી સ્કૂલો સામે હાર્દિક-અલ્પેશ અને જીગ્નેશ મેવાણી મોરચો માંડ્યો છે, ત્યારે આજે શહેરની ઉદગમ સ્કૂલ ખાતે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર પહોંચ્યા છે અને સ્કૂલ સામે વિરોધ નોંધાવી રહ્યા છે.
Continues below advertisement