ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પોલીસને કહ્યું- “તારા બાપનું ગુજરાત છે, ####’’

Continues below advertisement

અમદાવાદઃ દલિત કાર્યકર ભાનુભાઇ વણકરના મોતના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીની સરસપુરમાંથી પોલીસે અટકાયત કરી હતી. અટકાયત દરમિયાન ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને પોલીસ વચ્ચે સંઘર્ષ થયો હતો. દરમિયાન પોલીસ અને જીજ્ઞેશ વચ્ચે બોલાચાલી થઇ હતી. પોલીસે જીજ્ઞેશની ગાડીની ચાવી કાઢી નાખતા તે ગુસ્સો ભરાયો હતો. ઉલ્લેખનીય છે કે મેવાણીએ ગાંધીનગર અને અમદાવાદ બંધની જાહેરાત કરી હતી. આ બોલાચાલીનો વીડિયો જુઓ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram