મોડાસાઃ સગીરાને કેવી રીતે ભોળવી યુવકે ગુજાર્યો બળાત્કાર? સાંભળો પીડિતાની જુબાની
Continues below advertisement
અરવલ્લીઃ મોડાસાની સહારા સોસાયટીની સગીરા પર એજાજ દિલમહમદ ભટી નામના યુવકે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સગીરાને ભોળવીને અપહરણ કર્યા પછી બિસ્કીટમા કંઈક નાખી બળાત્કાર ગુજાર્યો હતો. મોડાસા શહેર પોલીસે સગીરાની ફરિયાદ લઈ આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.
Continues below advertisement