મોડાસાઃ બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, ટ્રક ચાલકને લોકોએ પકડીને ફટકાર્યો, જુઓ LIVE VIDEO
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Apr 2018 05:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મોડાસાઃ અરવલ્લી જિલ્લાના મોડાસાના ટીંટોઈ પાસે બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. વિજયનગર-નડિયાદની બસને ટક્કર મારી ટ્રક થઇ ફરાર થઈ ગયો હતો. નાસતી ટ્રકનો પીછો કરી રોકાવી હતી. આ પછી બસના ચાલક-કંડકટર તેમજ લોકોએ ટ્રકના ચાલકને માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.