મુંબઈ હુમલામાં બચેલા બેબી મોશેની આજે મુલાકાત કરશે PM મોદી, જુઓ વીડિયો

Continues below advertisement

નવી દિલ્લી: આજે પ્રધાનમંત્રી મોદી તે બેબી મોર્શની મુલાકાત કરશે જે 26/11ના મુંબઈ આતંકી હુમલામાં આબાદ બચી ગઈ હતી. આતંકીઓએ મોર્શના માતા-પિતાની હત્યા કરી દીધી હતી ત્યારે મોશેને ભારતીય આયા સાંડ્રા સેમુએલને મુશ્કેલીથી બોબી મોશેનો જીવ બચાવ્યો હતો. બેબી મોશે હવે ઈઝરાયલમાં પોતાના દાદા-દાદીની સાથે રહે છે.

મોશેને બચાવનાર આયા સેડ્રા સેમુઅલ્સનું માનવું છે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની યહૂદી દેશની યાત્રા દરમિયાન બાળકોની સાથે તેની મુલાકાત કરવાના નિર્ણય દેખાડે છે કે સરકાર પીડિતોની પરવાહ કરે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram