માસૂમ બાળકને નીચે પછાડી ચપ્પલ-પાટુથી બેરહેમીથી ફટકારતી નિર્દયી માતાનો વીડિયો વાયરલ
Continues below advertisement
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં એક માતા પોતાના દીકરાને બેરહેમીથી ફટકારી રહી છે. દોઢ વર્ષનો દીકરો રડતાં ઉશ્કેરાયેલી માતા પહેલાં તેને થપ્પડ મારે છે અને પછી ધક્કો મારીને નીચે પછાડી દે છે. આટલેથી ન અટકતાં આ માતા તેને ચપ્પલ અને લાતોથી મારવા લાગે છે. આ ઘટના દિલ્લીના ગીતા કોલોનીની હોવાનું જાણવા મળ્યું છે. તેમજ તેના સંબંધીએ આ વીડિયો ઉતારીને મહિલા આયોગને મોકલ્યો હોવાનું જાણવા મળ્યું છે.
Continues below advertisement