શું કદી જોયો છે ધોનીનો આવો ડાન્સ, આ વીડિયોને જોઇ તમે હસવું રોકી નહીં શકો
Continues below advertisement
મુંબઇઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં ઇન્ડિયન પ્રિમિયર લીગમાં પૂણેની ટીમ તરફથી રમી રહ્યો છે. ધોનીને ક્રિકેટ પછી બાઇક ચલાવવું પસંદ છે પણ ઘણા ઓછા લોકો જાણે છે કે ધોની ડાન્સ પર ખૂબ સારી રીતે કરી શકે છે.
ધોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો અપલોડ કર્યો છે જેમાં તે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. ધોની પૂણેના સાથી ખેલાડીઓ સ્ટોક્સ અને રહાણે સાથે ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોયો છે.Continues below advertisement