મુંબઈમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર ભરાઇ ગયા પાણી, જુઓ લોકોને કેવી પડી હાલાકી?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
મુંબઈમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. ગઈ કાલે રાતે મુંબઈમાં વરસાદ ખાબકતાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જેને કારણે વાહનચાલકોને થોડી હાલાકી ભોગવવી પડી હતી. જોકે, વરસાદ આવતાં લોકોને ગરમીથી રાહત મળી છે.