'મારું છ મહિનાથી જ બ્રેકઅપ થયેલું છે, મારો નંબર પણ બ્લોક કરી દીધો છે ને ફોન પણ લેતા નથી'
Continues below advertisement
અમદાવાદઃ સુરતની યુવતી પર બળાત્કાર કરવાના આરોપનો સામનો કરી રહેલા અબડાસાના ભૂતપૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા જયંતી ભાનુશાલીની સેક્સ કથામાં વધુ એક ફણગો ફૂટ્યો છે. નડિયાદની એક 32 વર્ષની વિધવા સાથે પણ જયંતીના સંબંધો હોવાની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે.
Continues below advertisement