નરોડા પાટિયા કેસઃ હાઈકોર્ટે આરોપીઓ સામેનું સ્ટીંગ ઓપરેશનને પુરાવો ન માન્યો, જુઓ વીડિયો
Continues below advertisement
નરોડા પાટિયા કેસમાં હાલ હાઈકોર્ટમાં જજે ચુકાદો આપવાની શરૂઆત કરી છે. 16 આરોપીઓના ભાવીનો ફેંસલો હાલ થવાનો છે. હાલ વકીલ અને પક્ષકારો કોર્ટ રૂમમાં હાજર છે.
Continues below advertisement